Respect, Dignity, Personal & Information Privacy and Confidentiality
To receive respect for religious beliefs without affecting treatment, other patients and in accordance to the hospital policy.
To be provided with suitable privacy for undergoing examination, certain procedures and treatment.
To be responded to your spiritual and religious beliefs in a polite & respectful manner.
To keep confidentiality and privacy of your medical and non-medical information in all aspects of care rendered.
Security
To be protected from abuse, neglect, assault, unnecessary form of restraint or other similar instances
Consent
Informed consent like surgery, Anaesthesia, blood transfusion, invasive procedure etc to be counselled to the patient prior to any procedure.
To give consent or refuse medical care or recommended treatment to the extent permitted by law
To be informed about any research activity and to refuse to be a part of the study.
Complaint and feedback
To register complaint/ write feedback- this can be done in the Feedback register by contacting the Administrator.
Right to receive information on your complaint processing- enquiry can be made with the Administrator.
Treatment Cost
To be entitled to financial counselling and an estimate of your hospital bill at the time of your admission.
To get information of day to day bills in accordance with the hospital policy.
To get detailed bill at the time of discharge.
Accessibility and Availability
To be provided with appropriate and professional healthcare regardless of your age, gender, race, religion, nationality, social status, any special needs or source of payment.
To be provided care at the time of emergency.
To access your clinical records.
To be given treatment in a safe environment and receive emotional support which may include minimal separation from your family within the limits of medical care provided.
Information Exchange
To be entitled to information about your medical condition, treatment, possible results in a language that you understand (where possible) so as to make informed decisions.
To know about plan of care.
To avail information about the possible risks, side effects and alternative methods of treatment.
To know the names of the healthcare professionals responsible for your treatment and care.
Involvement in Decision Making
To give your informed consent before treatment begins.
To be actively involved in decisions involving your medical condition and proposed treatment.
Right to withdraw consent and refuse treatment.
Right to second opinion.
To follow the treatment plan advised by your care provider.
To provide contact details of at least one relative who can be approached in case of emergency.
To provide accurate and complete information about your present medical condition including any past illnesses, any known allergy, hospitalization, medications and give honest update on health status for appropriate and safe medical treatment.
To understand that any discontinuation in treatment advised by your care provider or leaving against medical advice would be at your own risk and the hospital, Doctors or staff will not be responsible for any untoward event.
To behave in a polite and respectful manner to other patients, hospital staff and doctors.
To understand that though the confidentiality of records will be maintained, authorized statutory bodies, insurance companies or your payer would be allowed to view your records.
To provide TPA/Insurance details at the time of admission.
To know day to day billing and to make timely payments. To make deposit as per hospital policy.
To provide your valuable feedback and suggestions.
To take care of your valuables and belongings.
Not to damage hospital property and to comply with hospital policies (e.g. no smoking, no tobacco chewing, no spitting, no alcohol consumption, maintaining silence etc.)
To report whether you clearly understand the instructions given by your care provider.
SPECIAL REMARKS
Your feedback is welcomed at all times without affecting the care provided to you.
Hospital respect their patients and treats all on an equal platform.
આદર, પ્રતિષ્ઠા,વ્યકિતગત આને માહિતી ની ગોપનીયતા અને ગુપ્તતતા
અન્ય દર્દીઓ ને ખલેલ ન પહોંચે તેરીતે અને હોસ્પિટલની નીતિ અનુસાર, તમારી સારવાર પર અસર કર્યા વગર, ધાર્મિક માન્યતા ઓ માટે આદર મેવળવા હકદાર છો.
તબીબી પરિક્ષણ,પ્રોસીજર અને સારવાર માટે યોગ્ય પ્રાઇવસી મેળવવી.
તમારી આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓ માટે નમ અને આદર પૂણ રીતે પ્રતિભાવ મેળવવા
તમારી તમામ તબીબી માહિતી , મેડિકલ અને નોન મેડિકલ પાસાઓ ની ગોપનીયતા અને ગુપ્તતા ની જાળવણી
સુરક્ષા
અપમાનજનક શબ્દો, ઉપેક્ષા, હુમલો, સતામણી, બિનજરુરી દાબ ,નિયમ ,અકુંશ નો ઉપયોગ અને ઇજા પહોંચાડી શકે એવા સમાન અને માણસ થી સુરક્ષિત થવું.
સંમતિ
કોઈ પણ શસ્ત્ર કિયા ,બેહોશી લોહી ચડાવવું તથા અન્ય પ્રક્રિયાપહેલા દર્દીને સમજાવીને તેની સંમતિ લેવી જરૂરી છે.
કાયદા દ્વારા મંજૂર કરવામાં આવેલી હદ સુધી તબીબી સભાંળ અથવા ભલામળ કરેલ સારાવામાં સંમતિ આપી અથવા નકારી શકો છો.
કોઈપણ સંશોધન પવૃત્તિ વિશે જાણકારી મેળવવી અને અભ્યાસનો ભાગ બનવાનો ઇન્કાર કરી શકો છો.
ફરિયાદો અને પતિસાદ
તમારી ફરિયાદ નોંધાવવી (ફીડબેક રજીસ્ટર માં).
અને નોંધેલી ફરિયાદ પર પકિયાની માહિતી પ્રાપ્ત કરવી (એડમિનિસ્ટ્રેટર ને મળવું).
સારવાર ખર્ચ
તમારા પ્રવેશ ના સમયે નાણાકીય સલાહ અને તમારા હોસ્પિટલના બિલનો અંદાજ મેળવવ હકદાર છો.
હોસ્પિટલની નીતિ અનુસાર દિવસપ્રતિ દિવસના બિલની માહિતી મેળવવી.
રજાના સમયે વિગતવાર બિલ મેવળવું.
સુલભતા અને ઉપલબ્દ્રતાઓ
તમારી ઉમર જતી, ધર્મ , રાષ્ટ્રીયતા, સામાજીક દરજ્જો, કોઈપણ ખાસ જરૂરિયાતો અથવા ચુકવણી ના સ્ત્રોત ને ધ્યાન માં લીધા વગર યોગ્ય અને વ્યવસાયિક આરોગ્ય સંભાળ મેળવવી.
કટોકટી ના સમયે તાત્કાલિક સારવાર મળવી.
તમારી તબીબી માહિતીથી વાકેફ થવું.
સુરક્ષિત વાતાવરણ માં સારવાર મેળવવા તેમજ ભાવનાત્મક સહાય મેળવવા (જેમાં તમારા પરિવાર થી શક્ય એટલું ઓછું વિખુટા પડવાનો પણ હક છે- જો તબીબી પરિસ્થિતિને સાનુકૂળ હોય તો ).
માહિતી વિનિમય
તમે જે ભાષા સમજી શકો તે ભાષામાં તમારી તબીબી સ્થિતિ, સારવાર અને શકય પરિણામો વિષે માહિતી મેવળવા હકદાર છો.
તમારી સંભાળ ની યોજના વિષે જણવા હકદાર છો.
સંભવિત જોખમો, આડ અસરો અને વૈ કલ્પિક સારવાર પદ્દતિઓ વિષે માહિતી મેવળવા હકદાર છો.
તમારી સારવાર માટે જવાબદાર તબીબી કર્મચારીઓ ના નામ જાણવા માટે હકદાર છો.
નિર્ણય લેવામાં સંમિલિત થવું
સારવાર ની શરુઆત પહેલા સારવારની જાણકારી મેળવ્યા બાદ સંમતિ આપવી.
તમારી તબીબી પરિસ્થિતિ અને સંભવિત અસારવાર ના નિર્ણય માં શામેલ થવું.
કોઈપણ સમયે તમારી સંમતિ પાછી ખેંચી અને સારવાર નો ઇન્કાર સારી શકો છો.
બીજા તબીબનો અભિપ્રાય લેવાનો હક.
તમારા સારવાર પ્રદાતા દ્વારા અપાયેલ સારવાર યોજનાને અનુસરવું.
ઓછા માં ઓછા એક સગા ની સંપર્ક માહિતી આપવી જેથી ઈમરજેંસી માં સંપર્ક કરી શકાય.
તમારી હાલની તબીબી સ્થિતિ જેવી કે ભૂતકાળ માં થયેલ માંદગી , એલર્જી , હોસ્પિટલ માં દાખલ થયા હોય, દવાઓ ચાલતી હોય અને સારવાર અને સ્વાસ્થ્યના દરજ્જા વિશે ની પ્રમાણિક સંપૂર્ણ અને ચોક્કસ માહિતી પુરી પાડવી.
તમારા સારવાર પ્રદાતા દ્વારા અપાતી સારવાર માટે ના પાડવી અથવા એમની સંમતિ વગર હોસ્પિટલ માંથી રજા લેવી- એ તમારા પોતાના જોખમે રહેશે અને કોઈ પણ અણબનાવ ના કિસ્સા માં -હોસ્પિટલ, ડોક્ટરો કે સ્ટાફ ની કોઈ જવાબદારી રહેશે નહીં।
હોસ્પિટલ ના સ્ટાફ, ડોક્ટરો અને બીજા દર્દીઓ સાથે વિનમ્રતા પૂર્ણ આચરણ કરવું.
તમારી માહિતીની ગોપનીયતા રાખવામાં આવે છે તેમ છતાં માન્યકૃત નિયુક્તવ્યક્તિઓ, વીમા કંપનીઓ અથવા તમારી બદલ ચુકવણી કરનારને તમારા રેકોર્ડસને જોવાની મંજુરી આપવામાં આવશે.
દાખલ થતી વખતે TPA/વીમા વિષે માહિતી અપાવી જરૂરી છે.
રોજિંદા બિલની માહિતી મેળવવી અને સમયસર બિલ ભરવું . હોસ્પિટલ ના નિયમો મુજબ ડિપોઝિટ ભરવી।
તમારો કિંમતી પતિસાદ અને સૂચનો આપવા.
તમારા કિંમતી સમાન ની સભાળ રાખવી.
હોસ્પિટલ મિલકત ને નુકસાન કરવું નહિ તથા હોસ્પિટલ પોલિસી ને અનુસરવું (દા .ત. ધૂમપાન કરવું નહિ, તમાકુ ખાવું નહિ ,દારૂ નું સેવન કરવું નહિ, શાંતિ જાળવવી.
તમારા સારવાર પદાતા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ તમને બરાબર સમજાણી છે કે નહિ તેના વિષે જાણ કરવી.
વિશિષ્ટ રિમાકર્સ
આપના પતિસાદ હંમેશા આવકાર્ય છે જેની અસર તમને આપવામાં આવતી સારવાર કે સભાળ પર થશે નહિ.
હોસ્પિટલ તેના દર્દીઓ નો આદર કરે છે અને દરેક દર્દીને સમાન રીતે સારવાર આપે છે.
We collect information to provide better services to all those with whom we deal. We collect information in the following ways:
This information includes:
We use personal information to manage and operate our business, including to explore new investment opportunities, manage our existing portfolio, develop and maintain our contacts and recruit staff.
When you contact us, we keep a record of your communication to help solve any issues you might be facing. We may use your email address to inform you about our business, such as letting you know about upcoming events or changes to our business.
Our Privacy Policy may change from time to time. We will post any Privacy Policy changes on this page and, if deemed necessary, we will provide a more prominent notice.
Please submit any questions, concerns or comments you have about this Privacy Policy or any requests concerning your personal information by email to harshhospital@rediffmail.com
.